sarvaiya jyotiba .m. Roll no. 27

તારીખ: 7/2/2020

           વિષય: તરુણો મા થતા ફેરફાર .....

             
               ભારત એ ગરમ આબોહવા વાળો પ્રદેશ છે. તેથી તારુણ્ય નો સમયગાળો ક્યારેક 10 કે ક્યારેક 11 વર્ષ  થઈ જાય છે. અને તે ૧૮ વર્ષ કે તેથી આગળના સમય સુધી પણ લંબાય છે આ અવસ્થામાં બાર વર્ષે વર્ષે થી ૩૦ વર્ષ સુધી શારીરિક વિકાસ થતો રહે છે. શારીરિક વૃદ્ધિ તેની ચરમસીમાએ પહોંચે છે. છોકરાઓમાં પુરુષના અને છોકરીઓમાં સ્ત્રીના લક્ષણો જોવા મળે છે .મેં  મારી આસપાસમાં રહેતા તરુણાવસ્થાના છોકરા છોકરીઓનો નિરીક્ષણ કર્યું .ત્યારે જાણવા મળ્યું કે તરુણ ઘરમાં અને શાળામાં મોટેભાગે Does અને Donts વચ્ચે જીવતા હોય છે. આની તેમના વ્યક્તિત્વ પર કેટલી નકારાત્મક અસરો પડે છે. આ અવસ્થામાં તરુણ તરુણીનું મહદંશે ઘરની બહાર સ્મયસ્કો કે મિત્રો સાથે રહેવાનું પસંદ કરતા હોય છે. તથા તેમની સાથે પોતાના સુખ દુઃખ ની વહેંચણી કરતા હોય છે. તરુણ તરુણીઓ પોતાના વિશે કે પોતાના હિત વિશે જાતે નિર્ણય લઈ શકતા હોતા નથી. નિર્ણયોની બાબતમાં તેઓ પરાવલંબી હોય છે .આ અવસ્થામાં તેઓ ઉગ્ર મિજાજ તેમજ લાંબો વિચાર કર્યા વગર ના પગલા લેતા જોવા મળે છે . આ અવસ્થાના ભારતીય તરુણ તરુણીનું વિજાતીય આકર્ષણ અનુભવે છે,સામાજિક નિયંત્રણ અને નિયમોને લીધે તેઓ માનસિક સંઘર્ષ અનુભવે છે. આ અવસ્થામાં તેઓને પરાવલંબન થઈને રહેવું ગમતું નથી તેઓ સ્વાવલંબન ઇચ્છે છે. તેઓ પોતાના પસંદગીના અભ્યાસક્રમમાં લેવા ઇચ્છે છે, તેઓ પોતાની પસંદગી અનુસાર કારકિર્દી ઘડવા  ઇચ્છે છે, જે પરંતુ ઘણીવાર માતા-પિતાના નિયંત્રણો તેની પસંદગીમાં અવરોધ બને છે.  આથી તે માનસિક સંગતનો ભોગ બને  છે. આ અવસ્થાથમાં  તરુણીઓને સૌૌંદર્ય પ્રસાધનો ગમે છે. તેે પોતાની જાત પ્રત્યે વધારે સભાન હોય છે .ધંધાકીય રુચિ માં વધારે રાશિ હોય છે.

Comments